આ વનસ્પતિ ચિરલગ્ન વજ્રપત્રો ધરાવે છે.
શણ
ગળી
પેટુનિયા
શતાવરી
ચતુઅવયવી પુંકેસર ..........માં જોવા મળે છે.
ટેટ્રાડાયનેમસ પરાગરજ ……….. માં જોવા મળે છે.
અધઃસ્થ બીજાશય, યુક્ત પુંકેસરી અને રોમવલય ફળ .......માં જોવા મળે છે.
નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
કઠોળ વનસ્પતિઓનું કુળ કયું છે?