$DNA$ અણુની એસિડિકતા ........ ને કારણે છે.
નાઈટ્રોજન બેઈઝ
શર્કરા
ફોસ્ફેટ જૂથ
ઉપરના બધા જ
નીચેનામાંથી કયું ત્રિગુણીસંકેત પ્રોટીનસંશ્લેષણમાં અથવા ર્સ્ટાટ અથવા સ્ટોપ તરીકે એમિનો એસિડ માટે તેની ખાસિયત સાથે સાચી રીતે જોડાય છે ?
એક જનીન - એક ઉત્સેચક સંબંધ પ્રથમ વખત..... માં સ્થાપિત થયો હતા.
જો ન્યુક્લિઓટાઈડની બે જોડ વચ્ચેનું અંતર $0.34\,nm$ હોય અને સસ્તનના લાક્ષણિક કોષમાં ના દ્વિકુંતલાકાર $DNA$ માં કુલ બેઝ જોડી ની સંખ્યા $6.6\times10^9$ $bp$ હોય તો $DNA$ ની લંબાઈ આશરે કેટલી હશે ?
$P$ - વિધાન : $m-RNA\ 75$ ન્યુક્લિઓટાઇડ ધરાવે છે.
$Q$ - વિધાન : કોષરસમાં $t-RNA$ ના $20$ પ્રકાર છે.
નીચેની પોલિન્યુકિલઓટાઈડ શૃંખલામાં $P, Q, R$ અને $S$ માંથી પ્યુરિન નાઈટ્રોજન બેઈઝ કઈ છે?