બધા જ વૈક્લ્પિક કારકોની આવૃત્તિઓનો સરવાળો ... .... છે.
$0$
$0.5$
$100$
$1$
જનીનિક ડિફટ (જનીનિક વિચલન) ક્યારે સંચાલિત હોય છે ?
નીચેનામાંથી કયું પરિબબ હાર્ડી-વિનબર્ગ સંતુલનને અસર કરતું નથી?
ચોક્કસ સ્થાન પર '$A$' કારકની આવૃત્તિ $0.6$ અને '$a$' ની $0.4$ છે. સમતુલા પર યાદચ્છિદ પ્રજનન વસ્તીમાં વિષમયુગ્મીની આવૃત્તિ કેટલી થઈ હશે ?
એક જ નિશ્ચિત વિસ્તાર પૂરતી આવેલ જાતિને શું કહે છે?
વસતિઓમાં કારકની આવૃત્તિ પર અસર કરતાં કોઈ પણ ત્રણ પરિબળો જણાવો અને સમજાવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.