ઢોસા અને ઈડલી બનાવવા માટે વપરાતું ખીરું ......... દ્વારા આથવણની ક્રિયાથી બને છે, આ ખીરામાં ઉત્પન્ન થવાને કારણે તે ફુલેલું દેખાય છે.
બેકટેરિયા, $CO _2$
બેક્ટેરિયા, ઈથેનોલ
ફૂગ, $CO _2$
ફૂગ, ઈથેનોલ
નીચે આપેલ પૈકી કયું જોડકું અસંગત છે ?
ઇથેનોલના ઉત્પાદનમાં કયા પ્રકારના ઘટકોનો ઉપયોગ થાય છે ?
સૌપ્રથમ કઈ એન્ટિબાયોટિકની શોધ થઈ હતી ?