નીચેનામાંથી કયાં પીણા નિસ્યંદન દ્વારા અને નિસ્યંદન વગર મેળવવામાં આવે છે?

$I -$ વાઈન,$II -$ રમ, $III -$ બ્રાન્ડી, $IV -$ બીયર, V - વિસ્કી

નિસ્યંદન દ્વારા $\quad\quad$ નિસ્યંદન વગર

  • A

    $IV, V \quad\quad I, II, III$

  • B

    $I, II, III \quad\quad IV, V$

  • C

    $I, IV \quad \quad II, III, V$

  • D

    $II, III, V \quad\quad I, IV$

Similar Questions

નીચે આપેલ બે ખાલી જગ્યા ($a$ અને $b$) ધરાવતા વાક્ય વાંચો.".....($a$).....ના દર્દી માટે વપરાતી દવાએ ...($b$)....સજીવની જાતિમાંથી મેળવવામાં આવે છે. બે ખાલી જગ્યાઓ માટે સાચો વિકલ્પ કયો છે?

પેનિસિલિનની અસરકારકતા પ્રસ્થાપિત કરવા માટે કયા વૈજ્ઞાનિકને $1945 $ માં નોબેલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા ?

સાચા વિધાનો શોધો.

$(i)$ ઈડલી અને ઢોંસા માટે વપરાતી કણકમાં યીસ્ટ દ્વારા આથવણપ્રેરાયું હોય છે.

$(ii)$ સેકેરોમાયસીસ સેરીવીસીસ યીસ્ટ છે.

$(iii)$ $LAB$ વિટામીન $B_{12}$ ની ગુણવત્તામાં વધારો કરે છે.

$(iv)$ વ્હિસ્કી અને બ્રાન્ડી આથવાણીય પીણાં છે, જે શુદ્ધિકરણકર્યા વિના મેળવવામાં આવે છે.

આ ત્રણેય વૈજ્ઞાનિકોને $1945$ માં નોબેલ પ્રાઈઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

$(i) $ એલેક્ઝાંડર ફ્લેમિંગ

$(ii) $ લૂઈસ પાશ્ચર

$(iii) $ વાલ્ઘર ફ્લેમિંગ

$(iv) $ અર્નેસ્ટ ચૈન

$(v)$  હાવર્ડ ફ્લોરેય

$(vi) $ ઓસ્વાલ્ડ એવરી

યોગ્ય જોડ સૂચવતો વિકલ્પ કયો છે?

કૉલમ $I$ કૉલમ $II$
$1.$ સેકેરોમયસીસ સેરેવીસી  $A.$ રીબોફ્લેવિન બનાવવા 
$2.$ પેનેસિલિયમ નોટેટમ  $B.$ બ્રેડ બનાવવા 
$3.$ આસબિયા ગોસીપી  $C.$ સ્ટેરિન્સ ઉત્પાદન 
$4.$ રાઈઝોપસ નિગ્રિકેન્સ  $D.$ પેનિસિલીન 
$5.$ ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ    $E.$ હાયડ્રોક્સિ પ્રોજેસ્ટેરોન
$6.$ મોનોસ્કસ પુર્પુરિયસ $F.$ સાયક્લોસ્પોરીન $ -A$