સૌપ્રથમ શોધાયેલ એન્ટિબાયોટિક ક્યો છે ?

  • A

    કલોરામફેનિકોલ

  • B

    ટેટ્રાસાયકલીન

  • C

    પેનિસિલિન

  • D

    એમ્ફિસિલિન

Similar Questions

અંગ પ્રત્યારોપણ કરેલ દર્દીઓ માટે પરોક્ષ રૂપે કયા સજીવો ઉપયોગી છે ?

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે ઉપયોગી છે.

રોગપ્રતિકારકતાા ઘટાડવા માટે ઉપયોગી છે.

યોગ્ય જોડકા જોડો.

વિભાગ $-I$ વિભાગ $- II$
$(a)$ સ્ટ્રેપ્ટોકોકસ $(1)$ આલ્કોહોલિક પીણાં
$(b)$ મોનાસ્કસ પુર્પુરિયસ $(2)$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ
$(c)$ ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ $(3)$ સ્ટેટિન્સ
$(d)$ સેક્કેરોમાયસીસ સેરેવિસી $(4)$ સાયકલોસ્પોરિન $A$