- Home
- Standard 12
- Biology
9.Biotechnology Principals and Process
medium
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A
બેકટરિયોફેઝ અને પ્લાસ્મિડ બેકટેરિયલ ન્યુકિલઓઈડના નિયંત્રણ વગર કોષમાં સ્વયંજનન પામી શકે છે.
B
બેકટેરિયોફેઝની પ્રત્યેક કોષ દીઠ સંખ્યા ખૂબ જ વધુ હોય છે.
C
પ્રત્યેક કોષમાં પ્લાસ્મિડની સંખ્યા $1 - 2,$ કેટલીક વાર $15 - 100$ નકલો હોય છે.
D
ઉપરના બધા જ
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology