English
Hindi
10.Biotechnology and its Application
normal

સૌપ્રથમ ક્યું માનવ ઔષધ પુન:સંયોજિત $DNA$ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવ્યું ?

A

ઇન્સ્યુલીન

B

ઈરીથ્રોપોએટિન

C

ગ્લુકોર્ટિકોઈડ

D

$ADA$ ઉત્સેચક

Solution

Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology

Similar Questions

$GM$ ખોરાકનાં ઉત્પાદનમાં જનીન બદલવા માટે તેવો આવતા પ્લાઝમીડમાં પસંદગીમાન એક તરીકે એન્ટીબાયોટીક પ્રતિકારક જનીનનો ઉપયોગ કરવામાં આવે તો આ પરિસ્થિતિથી સંભવિત નુકસાન શું હોઈ શકે છે?

$(A)$ $GM$ ખોરાકમાં એન્ટિબાયોટીક પ્રતિકારક જનીન દ્વારા ઉત્પન્ન થયેલો એન્ઝાઈમ આવેલો છે. જેનો ઉપયોગ આનુવાંશિક ઇજનેરીમાં જનીન ફેરબદલ માટે કરવામાં આવતો હતો. આ એક વિદેશી પ્રોટીન હોવાથી સંભવત એલર્જી પેદા કરી શકે છે.

$(B)$ માનવીઓની અન્ન નળીમાં હાજર બેક્ટરીયા $GM$ ખોરાકમાં હાજર રહેલાં એન્ટીબાયોટીક પ્રતિકાર જમીન લઈ શકે છે.

$(C)$ માનવની અન્નનળીમાં આ બેક્ટરીયા પછી સંબંધીત એન્ટીબાયોટીકમાં પ્રતિરોધક બનશે.

$(D)$ પારજનીનીક પરણ તેમનાં જંગલી સંબંધિઓ દ્વારા પ્રસારીત કરી શકાય છે. જેથી નીંદણ વધુ સતત અને નુકસાન કારક બનાવી શકાય છે.

normal

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.