જલજ નિવસનતંત્રના જૈવભાર પિરામિડ કેવા હોય છે ?
સીધા
ઊલટા
સીધા કે ઊલટા
એકપણ નહિ.
જૈવભારને આધારે આપેલ પિરામિડને ઓળખો.
વિવિધ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો સમજાવો.
મુખ્ય પરિસ્થિતિકીય ભૂમિકા એટલે ………
નીચેનામાંથી કયાં પ્રકારનાં પિરામિડ એ નિવસનતંત્રની જૈવ ક્ષમતાની રજૂઆત કરે છે?
નિવસનતંત્રની પરિસ્થિતિને પિરામિડ સ્વરૂપીય રૂપાંતરણ દર્શાવવા પ્રથમ પાયાનું પ્રતિનિધિત્વ …….. દ્વારા થાય છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.