..........માં એધા $(Cambium)$ ગેરહાજર હોય છે.
ત્રિઅંગી વનસ્પતિ
અનાવૃત્ત બીજધારી વનસ્પતિ
આવૃત્ત બીજધારી વનસ્પતિ
ત્રિઅંગી અને અનાવૃત્ત બીજધારી વનસ્પતિ
મધ્યકાષ્ઠ માટે શું સાચું?
ખોટું વિધાન પસંદ કરો.
દ્વિતીય વૃદ્ધિમાં ત્વક્ષૈધાનો ફાળો વર્ણવો.
બધી પેશીઓનો સમાવેશ કરતી છાલ ..........છે.
મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી કઈ રીતે જુદું પડે છે?