નીચેનામાંથી કયો સંકેત સ્ટોપ સિગ્નલ માટે છે?
$UAA $
$UAG $
$UGA $
ઉપરનાં બધા જ
ડિપ્ટેરીયન લાર્વાની લાળગ્રંથિના રંગસૂત્ર જનીન મેપિંગમાં મદદરૂપ છે. કારણ કે તેઓ ..........
બંધારણીય જનીનની બરોબર શું છે ?
$DNA$ પોલિમરેઝ શેનાં પોલિમરાઈઝેશનનું ઉદ્દીપન કરે છે?
પ્રોટીન સંશ્લેષણમાં નીચેનામાંથી ક્યું ચાર્જ $mRNA$ ના સંશ્લેષણ માટે જરૂરી છે?
ઇ.કોલાઈમાં $DNA$ ની લંબાઈ