- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
medium
પ્રત્યાંકન દરમિયાન $DNA$ ની બંને શૃંખલાની નકલ થતી નથી કારણ કે
A
જો બંને શૃંખલા ટેમ્પ્લેટ તરીકે વર્તે તો તે $RNA$ ને જુદી જુદી શૃંખલાથી કોડ કરે છે.
B
જો બંને $RNA$ એક સાથે ઉત્પન્ન થાય તો તે બંને એકબીજા થી કોમ્પ્લીમેન્ટરી હશે અને આથી જ તે દ્વિશૃંખલાકીય $RNA$ બનાવશે.
C
તો $RNA$ નાં અણુને સમાન શૃંખલા માટે કોડ કરે છે.
D
$(a)$ અને $(b)$ બંને સાચા છે
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology