- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
easy
જ્યારે બોક્સાઇટ પાઉડરને કોક સાથે મિશ્ર કરી નાઇટ્રોજન સાથે $2075\; K$ તાપમાને ગરમ કરવામાં આવે છે, ત્યારે કાર્બન મોનોક્સાઇડ અને $X$ બને છે. જ્યારે આ પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે નીચેનામાંથી કયો વાયુ બને છે ?
A
$NH_3$
B
$N_2$
C
$N_2O$
D
$O_2$
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Chemistry
Similar Questions
સૂચી $-I$ સાથે સૂચી $-II$ને જોડો.
સૂચી $-I$ (તત્વ) |
સૂચી $-II$ (અયસ્કો) |
||
$(a)$ |
એલ્યુમિનિયમ |
$(i)$ | સિડેરાઈટ |
$(b)$ | આયર્ન (લોખંડ) | $(ii)$ | કેલેમાઈન |
$(c)$ | કોપર (તાંબુ) | $(iii)$ | કેઓલીનાઈટ |
$(d)$ | ઝિંક | $(iv)$ |
મેલેકાઈટ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.