$Al$ ની વિધુત વિભાજન પદ્ધતિથી નિષ્કર્ષણમાં પીણલીત ક્રાયોલાઇટ વપરાય છે તેનું કારણ .......

  • A

    બૉક્સાઇટના દ્રાવણને વાહક બનાવવા માટે

  • B

    તેને રિડશતકર્તા તરીકે વર્તવા માટે

  • C

    $Al$ એનોડનું ઉત્પાદન વધારવા માટે

  • D

    એનોડનું રક્ષણ કરવા માટે

Similar Questions

જો $B- Cl$ બંધ દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવતો હોય તો $BCl_3$ અણુ શા માટે દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય શૂન્ય ધરાવે છે ? 

બોરિક ઍસિડ પોલિમર હોવાનું કારણ......

નીચેનામાંથી ક્યો લુઇસ એસિડ નથી ?

સમૂહ $13$ ના કયાં તત્ત્વોમાં $+1$ અને $+3$ બંને ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે ? 

નીચેનામાંથી શેમાં એલ્યુમિનિયમ નિષ્ક્રિય બને છે?