કયો વાઈરસજન્ય રોગ નથી?
ઓરી
ગાલપચોળીયું
વ્યુપીંગ કફ
ઈન્ફલુએન્ઝા
પ્લાઝમોડીયમમાં ફલન બાદ ચલિત યુગ્મનજ ………કહેવાય છે.
વિધાન $- X$ : નર ગેમેટોસાઇટ માઇક્રોગેમીટ તરીકે ઓળખાયછે.
વિધાન $- Y$ : ઉકાઇનેટ ઉસીસ્ટમાં ફેરવાય છે.
લિમ્ફોકાઈન્સ કે ઈન્ટરફેરોન્સનો સ્ત્રાવ શરીરમાં ક્યાં કોષો દ્વારા થાય છે.
હિપેટાઈટીસ $-B$ અન્ય કયા નામે ઓળખાય છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.