ભારતમાંથી કયો રોગ નાબૂદ કરી શકાયો છે?
પોલિયો
લેપ્રસી
ઓરી
શીતળા
વલયકૃમિ મનુષ્યમાં ………દ્વારા થાય છે.
આપેલ માનવની આકૃતિમાં ત્વચા પર જોવા મળતી લાક્ષણિકતા એ કયાં પ્રકારનાં જીવાણુથી થતા રોગનું નિર્દેશન કરે છે?
સૂક્ષ્મજીવો દ્વારા થતા ચેપને નિયંત્રિત કરવા માટેના કોઈ પણ ત્રણ નિવારક પગલાઓ સમજાવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.