પ્લાઝમોડિયમ વાઈવેકસમાં ફલન...........માં થાય છે.

  • A

    મનુષ્યની લાળગ્રંથિ

  • B

    મનુષ્યનાં $RBC$

  • C

    માદા એનોફિલિસ મચ્છરનું અન્નસંગ્રહાશય

  • D

    માદા એનોફિલિસ મચ્છરનાં અન્નસંગ્રહાશયની દિવાલ

Similar Questions

પ્રતિદ્રવ્ય (એન્ટિબોડી) ...... નું બનેલ હોય છે.

કયા વૈજ્ઞાનીક દ્વારા રૂધિર પરીવહનની શોધ કરવામાં આવી હતી?

એઈડ્ઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? .

નીચેનામાંથી ક્યા ક્યા અંગોનું પ્રત્યારોપણ થઈ શકે?

નીચેનામાંથી બેકટેરીયા દ્વારા થતા જાતીય રોગન ઓળખો.