શેનાં દ્વારા માદામાં સહાયક જાતિય લક્ષણની વૃદ્ધિ થાય છે ?
એન્ડ્રોજન
પ્રોજેસ્ટેરોન
ઇસ્ટ્રોજન
ટેસ્ટોસ્ટેરોન
ક્લેડોઇક ઈંડા શેનાં અનુકૂલન માટે હોય છે ?
શુક્રકોષ અનેઅંડકોષના કોષકેન્દ્રીય જોડાણની ઘટનાને શું કહે છે ?
ગર્ભવિકાસ દરમિયાન કયા ત્રણ જનન સ્તર બને ?
ગર્ભકોષ્ઠી છિદ્ર એ .............. છે.
ગેસ્ટુલેશન એ કેવી પ્રક્રિયા છે ?