શુક્રકોષની ગતિ........
રસાયણનુવર્તી
$Rheotaxis$
જલાનુવર્તી
અસ્તવ્યસ્ત
સખત મોર્યુલા જેવો કોષ વારંવાર વિખંડન દ્વારા સર્જાય તેને શું કહેવાય છે ?
દ્વિતીય પૂર્વ અંડકોષ ગ્રાફીયન પૂટીકામાંથી મૂકત થવાની ક્રિયાને …….
શુક્રકોષજનનની ક્રિયામાં શુક્રકોષ નિર્માણનો સાચો ક્રમ ઓળખો.
માદાગ્રંથિ જે નરની પ્રોસ્ટેટ સાથે સંગત છે, તેને શું કહેવાય છે ?
શુક્રકોષનો મૂત્રવાહિની સુધીનો સાચો માર્ગ દર્શાવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.