શુક્રકોષમાં એક્રોઝોમ રિએકશન શેના દ્વારા ઉત્તેજાય છે ?
ક્ષમતા
લાઈસીન મુક્ત થવાથી
$Na^+$ દાખલ થવાથી
ફર્ટિલીન મુક્ત થવાથી
નરપ્રકોષ કેન્દ્ર અને હાઇલ્યુરોનીડેઝ સ્થાન અને કાર્ય જણાવો.
શુક્રકોષમાં એક્રોઝોમની પ્રક્રિયા કોની સાથે જોડી શકાય?
$A, B, C, D$ લખેલા હોર્મોન્સનું નામ નીચેનો ચાર્ટ જોઈને દર્શાવો. સાચો વિકલ્પ પસંદ કરો.
$A$$\quad$$B$$\quad$$C$$\quad$$D$
શુક્રકોષનાં કયા ભાગમાં કણાભસૂત્ર જોવા મળે છે ?
સસ્તનનાં અંડકોષમાં શુક્રકોષનું અનુકૂલન કયું છે ?