અંડપતન પછી, ગ્રાફિયન પુટિકા શું બનાવે છે ?
કોર્પસ લ્યુટીયમ
કોર્પસ આલ્બીક (સ્નાયુ સ્તર)
કોપર્સ એરેટેશિયા
કોર્પસ કેલોસમ (મહાસંયોજક પિંડ)
માદામાં કોનું વધુ પ્રમાણ અંડપાત માટે જરૂરી છે ?
ગ્રાફિયન પુટિકા શેમાં જોવા મળે છે ?
ગેસ્ટુલેશન એ કેવી પ્રક્રિયા છે ?
જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.
વિખંડનની બાબતમાં સાચું શું છે? .