માનવ માસિચક્રને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ?

  • A

    $FSH$

  • B

    $LH$

  • C

    $FSH, LH$, ઇસ્ટ્રોજન

  • D

    માત્ર પ્રોજેસ્ટેરોન

Similar Questions

દ્વિતીય અંડકોષમાં અર્ધીકરણની પ્રક્રિયા પૂર્ણ થવાને ઉત્તેજીત કરવાનું કાર્ય કોનું છે?

ગર્ભકોષ્ઠનું હલનચનલ કયા ગર્ભ તબક્કે જોવા મળે ?

શુક્રકોષનું રચનાત્મક પરીવર્તન કયાં થાય છે ?

નીચેનામાંથી કઇ ગ્રંથિની જોડી માનવ નર પ્રજનનતંત્રમાં આવેલી નથી  ?

નીચેની રચનાનું નામ આપો.