ગ્રાફિયન પુટિકા શેમાં જોવા મળે છે ?
સસ્તનનાં શુક્રપિંડમાં
દેડકાનાં અંડપિંડમાં
વંદાના અંડપિંડમાં
સસ્તનનાં અંડપિંડમાં
શુક્રપિંડમાંથી શુક્રકોષ મુક્ત થાય તેને શું કહેવાય છે ?
.... તરીકે ઓળખાતા પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ કે જેના દ્વારા સરટોલીના કોષોનું નિયમન થાય છે.
દ્વિતીયક પૂર્વ અંડકોષની પરિપકવતા કયારે પૂર્ણ થાય છે ?
પ્રથમ ધ્રુવકાયનું નિર્માણ ક્યાં થાય છે?
માનવ પ્રજનન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.