કૂટ પ્રસુતિનાં શાનાં કારણે થાય છે ?
બહુભૂણતા
અંડપતન પછ ફલનની ગેરહાજરી
અંતઃસ્ત્રાવની અનિયમિતતા
ઉપરના બધા જ
કોટર કે જે ગેસ્ટુલેશન દરમિયાન નિર્માણ પામે છે, તેને શું કહેવાય છે ?
વાસેકટોમી (નસબંધી) પછી શું થાય છે ?
એકસમાન જોડિયા બાળકો ક્યારે ઉત્પન્ન થાય ?
યૌવનારંભમાં દરેક અંડપિંડમાં ....... પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે.
ફલનની પ્રક્રિયામાં.