- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
જ્યારે સ્નેપડ્રેગન વનસ્પતિમાં શુદ્ધ લાલ પુષ્પનું $(RR)$ શુદ્ધ સફેદ પુષ્પ $(rr)$ સાથે સંકરણ કરાવવામાં આવે ત્યારે $F_1$ એ ગુલાબી પુષ્પ ઉત્પન્ન કરે છે. જ્યારે આ $F_1$ સંતતિનું સ્વફલન કરાવવામાં આવે ત્યારે પરિણામી $F_2$ પેઢીનો ગુણોત્તર $1$ $(RR)$ લાલ : $2$ $(Rr)$ ગુલાબી : $1$ $(rr)$ સફેદ છે. ઉપરની અવસ્થા...... દ્વારા સમજાવી શકાય?
A
વાસ્તવિક પ્રભાવિતા
B
અપૂર્ણ પ્રભાવિતા
C
ઘાતક જનીન
D
મુક્તવિશ્લેષણ
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology