પ્રજનન શેના બે સભ્યો વચ્ચે શક્ય છે?
પ્રજાતિ
કુળ
ગોત્ર
જાતિ
હોમો હેબીલીસને શાની તરીકે ઓળખવામાં આવે છે?
……….. મિલિયન વર્ષ પૂર્વે ડાયનોસોર એકાએક પૃથ્વી પરથી અદશ્ય થયા.
ડાઈનોસોરની સંખ્યામાં ઘટાડાથી $……$ પૂર્વજો.
બિલાડી અને ગરોળીના અગ્રઉપાંગ ચાલવામાં ઉપયોગી છે. વ્હેલનું અગ્રઉપાંગ તરવામાં ઉપયોગી છે અને ચામાચીડિયાનું અગ્રઉપાંગ ઊડવામાં ઉપયોગી છે. આ ઉદાહરણ શેના છે?
માનવ ઉદવિકાસના ઈતિહાસના સંદર્ભમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.