જીવની ઉત્પતિનાં સમયે વાતાવરણમાં શું ગેરહાજર હતું?
$NH_3$
$H_2$
$O_2$
$CH_4$
કયા ખંડમાં પૂર્વ ઐતિહાસિક માનવના સૌથી વધુ અશ્મિઓ મળી આવ્યા?
માનવના પૂર્વજોમાં પૈકી કોના મગજનું કદ $1000$ $cc$ કરતાં વધારે હતું?
જોડકા જોડો અને સાચી જોડ મેળવો.
કોલમ $-i$ કોલમ $-ii$
$a$ ડાર્વિન $p $ વિકૃતિવાદ
$b$ દ્દ વ્રિસૂ $q $ પ્રોટેબાયોસીસ
$c$ પાશ્રર $r $ જાતિઓનો ઉદ્દભવ
$d$ ફોક્સ $s$ વિશિષ્ટ સર્જનં
$t $ હેસીય કાઠાંવાળા ચંબુનો પ્રયોગ
સ્પોન્ટેન્સ જનરેશન થિયરીનું કોણે ખંડન કર્યું અને પ્રાયોગિક રીતે ખોટી સાબિત કરી?
પહેલાં સસ્તનો કોના જેવા હતા ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.