ડાર્વિન કોના વખાણથી પ્રભાવિત થયો હતો.
ઉપરના બધા જ
વોલેસ
લયેલ
માલ્થુસ
ઉદવિકાસની દૃષ્ટિએ અસંગત શોધો.
બિલાડી અને ગરોળીના અગ્રઉપાંગ ચાલવામાં ઉપયોગી છે. વ્હેલનું અગ્રઉપાંગ તરવામાં ઉપયોગી છે અને ચામાચીડિયાનું અગ્રઉપાંગ ઊડવામાં ઉપયોગી છે. આ ઉદાહરણ શેના છે?
પૃથ્વી પર જીવના ઉદૂભવ સમયે ………ની ગેરહાજરી હતી.
સમમૂલક અંગોને …..
ડાર્વિનવાદ પ્રમાણે કાર્બનિક ઉત્ક્રાંતિ શું છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.