બીઅર ......માંથી મેળવાય છે.
મોલાસીસ
દ્રાક્ષ
જવ
રાઈ
તેલને દૂર કરવા ઉપયોગી પારજનીનીક જીવાણું-
વનસ્પતિ પેશીસંવર્ધન પ્રક્રિયામાં વપરાતાં સાધનો શેના દ્વારા જંતુમુક્ત કરવામાં આવે છે ?
લાંબા સમય માટે સુષુપ્ત રહેતા બીજમાં કઈ પદ્ધતિથી પ્રાંકુરો વિકસાવી શકાય છે ?
$S$ – વિધાન : ઑર્કિડના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.
$R $- કારણ : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
કીટ પ્રતિરોધક છોડનું ઉત્પાદન શું કરી શકે છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.