નીચેનામાંથી કયું રાષ્ટ્રીય ઉદ્યાન વાઘનું રહેઠાણ નથી?
જિમ કોર્બેટ
રણથંભોર
સુંદરવન
ગીર
કુદરતી આરક્ષિતોની સંખ્યા ચોક્કસ વન્યજીવની જાતિ માટે તૈયાર કરવામાં આવ્યાં છે. નીચેનામાંથી સાચું જોડકું પસંદ કરો.
રેડ ડેટા બુક એ શું છે ? તે જાણવો ?
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં જલમગ્ન રંધ્ર જોવા મળે છે?
ભારતમાં નીચેનામાંથી સૌથી વધુ જનીન વિવિધતા શેમાં જોવા મળે છે?
અજાણ વનસ્પતિ અને પ્રાણીઓની જાતિની મોટી સંખ્યા ...........માં હોવાનું માનવામાં આવે છે.