વિસ્તૃત વનસ્પતિનું રોપવું જંગલ વિસ્તારમાં વધારો કરે તેને ..........કહેવામાં આવે છે.
વનીકરણ
કૃષિ જંગલ વિધા
વનનાશ
સામાજિક જંગલવિધા
નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડેલ છે?
કઈ નાશપ્રાયઃ જાતિ ઔષધીય વનસ્પતિ તરીકે ઉપયોગી છે ?
રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે ?
ભારતનું રાષ્ટ્રીય જલજ પ્રાણી કોણ છે?
વૈશ્વિક જૈવવિવિધતામાં નીચે પૈકી કોણ સૌથી વધુ જાતિઓની સંખ્યા ધરાવે છે?