વન્યજીવનાં નાશની શું અસર હોઈ શકે?
રોગપ્રતિકારકતા માટેનાં વાઈલ્ડ જીન મેળવી શકાશે નહિ.
ભૂમિ અપક્ષરણ (ધોવાણ)
પૂર
ગ્રીન હાઉસ અસર
રહાઈનોસીરોસ સાથે સંકળાયેલ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે?
ભારતમાં ઉષ્ણકટિબંધનાં વર્ષા જંગલો ……….. માં આવેલ છે.
આ સમુદાયમાં સૌથી વધુ પોષણ વિષયક વિવિધતા જોવા મળે છે.
$IUCN$ દ્વારા બનાવાતા રેડ લિસ્ટ પ્રમાણે લાલ પાડાનો (એથુરસ ફજેન્સ) સમાવેશ શેમાં થાય?
નીચેનામાંથી કઈ પ્રાણી અને વનસ્પતિની જોડ ભારતના નાશાઃપ્રાય સજીવો તરીકે રજુ કરે છે?