નીચેનામાંથી કઈ વનસ્પતિમાં જલમગ્ન રંધ્ર જોવા મળે છે?
નેરિયમ
હાઈડ્રીલા
આંબો
જામફળ
ભારતમાં જંગલો લગભગ ધરાવે છે.
સમગ્ર પૃથ્વી પર હાલમાં કેટલી જાતિઓ લુપ્ત થવા ઉપર છે?
વિશ્વમાં મહાવિવિધતા ધરાવતા કુલ કેટલા દેશો છે ?
રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે ?
હાલમાં વિશ્વભરમાં જૈવવિવિધતાના હોટસ્પોટ્સની કુલ સંખ્યા $.........$ છે.