કયું જોડકું ખોટું છે?
અસાફીટોડા - ફેરુલિક એસિડ
સિન્કોના - કિવનાઇન
ટર્મરિક - કાર્બનિક ડાય સલ્ફાઇડ
રાઉવોલ્ફીયા - અજમાલીન
લાયકોપરસીકમ એસ્ક્યુલેન્ટમ કોનું વૈજ્ઞાનિક નામ છે?
જે મૂળ પ્રકાંડના તલભાગમાંથી ઉત્પન્ન થાય, તેને આ કહેવાય
ઉદુમ્બર પુષ્પવિન્યાસથી ઉત્પન્ન થયેલ ફળને …….. કહે છે.
દીર્ઘસ્થાયી વજ્રચક્ર ફળની ફરતે આવરણ બનાવે છે તે શેમાં જોવા મળે છે?
પુષ્પાવિન્યાસમાં ધરીના પ્રલંબિત ભાગને આધારે નિચેના માંથી અલગ પડતો વિકલ્પ કયો છે?