પ્રદેહ ..... માં જોવા મળે છે.
કોષ
પરાગરજ
અંડક
પર્ણ
……માં સહાયકકોષો મદદરૂપ બને છે.
ભ્રૂણપુટ …… માં બને છે.
મહાબીજાણધાની જરાયુ સાથે કઈ રચના દ્વારા જોડાયેલી હોય છે?
બીજાશયના પોલાણમાં શું આવેલું હોય છે?
આવૃત બીજધારીમાં, લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન ……….
Confusing about what to choose? Our team will schedule a demo shortly.