બાહિર્પોષવાહિ વિનાલરંભ .........માં જોવા મળે છે.
ઓસ્મન્ડા અને ઈક્વિસેટમ
ઓડિએન્ટમ અને કુકુરબિટેસી
માર્સિલીયા અને બોટ્રીકમ
ડિકસોનિઆ અને મેઈડન હેર ફર્ન
શેરડીના સાંઠામાં વિભિન્ન આંતરગાંઠની લંબાઈ જુદી - જુદી હોય છે, કારણ કે …...
કઈ વર્ધનશીલ પેશી ઘેરાવામાં વૃદ્ધિ કરવામાં મદદ કરે છે?
વૃક્ષની ઉમર તેના દ્વારા જાણી શકાય
શેમાં જટિલ પેશીઓ જોવા મળતી નથી?
જલવાહકની બંને બાજુએ અન્નવાહકયુક્ત અને તેનાથી (જલવાહકથી) એધાની પટ્ટીઓ દ્વારા અલગ પાડે વાહિપુલને શું કહે છે?