અધિસ્તરીય, અઘારોતક અને વાહકપેશીતંત્ર આ $ 3$ પ્રકાર પેશીતંત્રો કોના દ્વારા દર્શાવવામાં આવ્યા?
હેન્સટેઈન $ (Hanstein)$
બ્યુવેટ $ (Buvat)$
સેચ્સ $ (Sachs)$
નગેલી $(Nageli)$
પ્રકાંડના અગ્ર ભાગનું આયોજન કૉર્પસ અને ટયુનિયામાં ........ દ્વારા નિશ્ચિત થાય છે.
સમકેન્દ્રિત વાહિપુલ એ છે કે જેમાં ......
સપુષ્પ વનસ્પતિમાં વાહકપેશી શેમાંથી ઉદ્ભવે છે? .
નીચેનામાંથી ક્યું મધ્યકાષ્ઠનું કાર્ય છે?
નિષ્ક્રિય વિસ્તારમાં $DNA $ નું પ્રમાણ ......હોય છે.