સાથી કોષોનું કાર્ય .........છે.
સુક્રોઝનો ચાલની તત્વોમાં પ્રવેશ
સક્રિયવહન માટે ચાલની તત્વોને ઊર્જા પૂરી પાડે છે.
અન્નવાહકપેશીને પાણી પૂરૂં પાડે છે.
નિષ્ક્રિય વહન દ્વારા સુક્રોઝનું ચાલની તત્વોમાં પ્રવેશ
મધ્યરંભમાં દ્વિતીય વર્ધનશીલ પેશી દ્વારા શું ઉત્પન્ન થાય છે?
દ્વિતીય વર્ધનશીલ પેશીનો ઉદ્દભવ કયાંથી થાય છે?
વૃક્ષની આયુ જેનાથી અંદાજી શકાય છે તે -
સપુષ્પ વનસ્પતિમાં વાહકપેશી શેમાંથી ઉદ્ભવે છે? .
આવરિત ગર્તો શેમાં જોવા મળે છે?