ચાર અરીય વાહિપૂલો .......માં જોવા મળે છે.
દ્વિદળી મૂળ
એકદળી મૂળ
દ્વિદળી પ્રકાંડ
એકદળી પ્રકાંડ
દ્વિદળી મૂળમાં પરિચક્ર ..........નો ઉદ્દભવ કરે છે.
......માં મજ્જા નાની અને વિશેષ નજરે ન ચડે તેવી હોય છે.
બહુસુત્રી જલવાહક સમૂહો $....$ માં જોવા મળે છે.
સંયોજી પેશી ----- વચ્ચે આવેલી હોય છે.
એક્દળી મૂળ માટે અસંગત છે.