આંતર પૂલિય એધા ...........એ આવેલી હોય છે.
વાહિપૂલોની વચ્ચે
વાહિપૂલોની અંદરની બાજુ
વાહિપૂલોની બહારની બાજુ
મજ્જામાં
નીચે પૈકી કયુ વૃક્ષને મહત્તમ હાનિ પહોંચાડશે?
દ્વિતીય વૃદ્ધિ પછી પ્રકાંડમાં પ્રાથમિક અન્નવાહકનું શું થશે?
શરદઋતુ દરમિયાન કઈ પેશી વધારે સક્રીય રહે છે?
. નીચે પૈકી ખોટું વિધાન ઓળખો:
.........હોવાની બાબતમાં રસકાષ્ઠ મધ્યકાષ્ઠથી જુદું પડે છે.