મૂળટોપનું કાર્ય શું છે?
મૂલાગ્રનું રક્ષણ કરે છે.
ખોરાકનો સંગ્રહ કરે છે.
પોષકતત્વોનું શોષણ કરે છે.
ઉપરના પૈકીમાંથી એકપણ નહિં.
મૂળ ....... માં પાણીના શોષણ માટે મહત્ત્વનો ભાગ ભજવતુ નથી.
સ્તંભમૂળ એ .......છે.
વિશિષ્ટ પ્રકારનાં મૂળ જેને શ્વસનમૂળ કહે છે. એ ............ માં ઊગતી વનસ્પતિઓમાં જોવા મળે છે.
સાચું વાક્ય શોધો :
શેરડીના પ્રકાંડમાં નીચેની ગાંઠોમાંથી બહાર આવતા સહાયક મૂળને શું કહેવામાં આવે છે?