કટોરિયા પુષ્પ વિન્યાસ .............માં જોવા મળે છે.

  • A

    ક્રોટોન $(Croton)$

  • B

    ફિકસ $(Ficus)$

  • C

    યુફોર્બિયા $(Euphorbia)$

  • D

    રિસિનસ $(Ricinus)$

Similar Questions

શ્વસનમૂળ શેમાં જોવા મળે છે ?

  • [NEET 2018]

નીચે પૈકી કયા બીજસપાટીય રેસા નથી?

નીચે પૈકી કઈ વનસ્પતિનો સમૂહ આર્થિક રીતે ઉપયોગી રેસાઓને ઉત્પન્ન કરે છે?

મૂળની ટોચથી મૂળના તલ સુધીના પ્રદેશનો યોગ્ય કમ પસંદ કરો :

બીજ ચોલ ..........નો ખાદ્ય ભાગ છે.