નીચે પૈકી કયું એક જોડકું ખોટું છે, જ્યારે બાકીનાં ત્રણ સાચા છે?
રામબાણ-પ્રકલિકા
ઘાસ-ભૂસ્તારી
વોટર હાયસિન્થ $(Water\,\, hyacinth)$ -ભૂસ્તારી
પાનફૂટી - પર્ણ કલિકા
નીચેનામાંથી કયું અમર્યાદિત વૃદ્ધિ, લીલા, ચપટા શાખાઓમાં પરિવર્તિત થતા પ્રકાંડના પરીપાચી કાર્યો દર્શાવે છે?
પ્રકાંડની પાર્શ્વીય શાખા ........હોય છે.
નીચે આપેલી આકૃતિને ઓળખો.
ફૂદીનામાં વાનસ્પતિક પ્રજનન ............ દ્વારા થાય છે.
આદુની રાઈઝોમ (ગાંઠામૂળી) એ પ્રકાંડનું રૂપાંતરણ છે. કારણ કે.....