..........એ પર્ણનું રૂપાંતર છે.
દાંડીપત્ર
પર્ણસદ્દશ પ્રકાંડ
પર્ણાભ પત્ર
વજ્રકંદ
બાહ્ય લક્ષણોને આધારે નીચેના વાક્યોને ન્યાય આપો :
$(i)$ વનસ્પતિઓના ભૂગર્ભીય ભાગો હંમેશાં મૂળ નથી.
$(ii)$ પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે.
નીચે આપલા સાચો વિકલ્પ પસંદ કરો :
$(i)$ આરોહીમૂળ અડુનીવેલ / મકાઈમાં હોય છે.
$(ii)$ જાસૂદમાં / કરેણમાં એકાંતરિત પર્ણવિન્યાસ હોય છે.
પર્ણદંડની ટોચે પર્ણીકાઓની ગોઠવણી કઈ વનસ્પતીમાં હોય છે?
નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્ન જણાવો :
$(i)$ પર્ણ એ : પર્ણતલ દ્વારા પ્રકાંડ સાથે જોડાય છે :: પર્ણતલ ફૂલીને મોટો બને છે ...........
$(ii)$ લીમડામાં : પીંછાંકાર સંયુક્તપર્ણ :: શીમળામાં : ............
નીચેનામાંથી .....એ કીટાહારી વનસ્પતિનું ઉદાહરણ છે.