.........માં અષ્ટિલા ફળ વિકસે છે.
આંબો
ઘઉં
વટાણાં
ટામેટાં
અષ્ટિલા ફળ ……….ધરાવે છે.
નીચેના પૈકી શેમાં જરાયુ અને ફલાવરણ ખાદ્ય ભાગ છે ?
વ્યાપારિક કાથી નાળિયેરનાં કયા ભાગમાંથી મળી આવે છે?
અષ્ટિલા ફળ …… માં વિકાસ પામે છે.
નીચે આપેલ યાદીમાંથી કેટલી વનસ્પતિઓ પુષ્પવિન્યાસમાંથી વિકસતું સંયુક્ત ફળ ધરાવે છે? અખરોટ, ખસખસ, મૂળો, અંજીર, અનાનસ , સફરજન, ટામેટા, શેતુર
Confusing about what to choose? Our team will schedule a demo shortly.