લાયકોપેર્સીકોન એસ્કયુલેન્ટમ .........કુળ ધરાવે છે.
સોલેનેસી
માલ્વેસી
ક્રુસીફેરી
કુકુરબીટેસી
કટોરિયામાં માદા પુષ્પની સંખ્યા ............છે.
ભૂમધ્યાવરણ ફળ .........છે.
'હોલીહોક' ..........કુળ ધરાવે છે.
ચૂઈ-મૂઈ (લજામણી) .........કુળ ધરાવે છે.
દ્વિદળી વનસ્પતિઓના કયા ઉપવર્ગમાં બોગનવેલનો સમાવેશ થાય છે?