કઠોળ ઉત્પન્ન કરતી વનસ્પતિનું મુખ્ય કુળ ......છે.
પોએસી (ગ્રામીની)
કુકુરબીટેસી
લિલિએસી
પેપિલિઓનેસી
રાઈના પુષ્પનું પુષ્પીયસૂત્ર લખો અને પુષ્પીય આકૃતિ દોરો.
એકકોટરીય પરાગાશય એ કયા કુળમાં જોવા મળે છે?
તેમાં દલલગ્ન પુંકેસરો જોવા મળે.
કઠોળ .............. માંથી મળે છે.
કુળ : ફેબેસી, સોલેનેસી અને લિલિએસી વચ્ચેનો ભેદ તેમના સ્ત્રીકેસરના લક્ષણોને આધારે સ્પષ્ટ કરો (આકૃતિ સહ) અને આ પૈકી કોઈ એક કુળની આર્થિક અગત્ય જણાવો.