ભૂમધ્યાવરણ ફળ .........છે.
ગાજર
મૂળો
મગફળી
સલગમ
રેફલેસિયા આર્નોલ્ડી એ .........
લીચીનો ખાઈ શકાય તેવો ભાગ
નીચેનામાંથી અસંગત જોડ કઇ છે ?
સાચી જોડ પસંદ કરો.
$(a)$ સિન્કોના ઓફ્સિનાલીસ $(i)$ ગાંઠામૂળી
$(b)$ રાઉવોલ્ફિયા સર્પેન્ટિના $(ii)$ છાલ
$(c)$ કુરકુમા લોન્ગા $(iii)$ મૂળ
$S$ વિધાન :રામબાણ આશરે $6$ મીટર ઊંચાઈનો મોટો પુષ્પવિન્યાસ ધરાવે છે.
$R :$ રેફલેસીયા આર્નોલ્ડી આશરે $8$ કિગ્રા વજનનું અને આશરે $1$ મીટર વ્યાસનું મોટામાં મોટું પુષ્પ ધરાવે છે.