.......નાં પરિણામે કુકુટબિટેસીમાં તૂરો સ્વાદ આવે છે.
તેમાં આવેલા એસિડની હાજરી
તેમાં આવેલા તૂરા બીજની હાજરી
તેના ગરમાં આવેલી આલ્કલીયતા
ટ્રાયટર્પેન્સની હાજરી
કટોરિયા પુષ્પ વિન્યાસ .............માં જોવા મળે છે.
જ્યારે ક્રુસીફેરી વનસ્પતિઓને દળવામાં આવે, કે ખાંડવામાં આવે ત્યારે .....ની હાજરીને કારણે તીવ્ર વાસ ઉત્પન્ન થાય છે.
કોની દ્રષ્ટીએ કર્યુટા, વિસ્કમ અને ઓરોબેંચી સમાન હોય છે?
ડુંગળી તથા લસણનું વાનસ્પતિક નામ ......રીતે લખી શકાય.
રેપ્લમ .......... ના પુષ્પના અંડકમાં હાજર હોય છે. .