નીચેનામાંથી કયું કુળ પરિપુષ્પ અને ત્રિઅવયવી પ્રકાર ધરાવે છે?

  • A

    માલ્વેસી

  • B

    ક્રુસીફેરી

  • C

    લિલિએસી

  • D

    પેપિલિઓનેસી

Similar Questions

લિલિએસી કુળ વિશે નોંધ લખો.

$A$. સાઇટ્રસ અને રિસિનસ યુક્ત પુંકેસર અવસ્થા ધરાવે છે. 

$B$. પરિપુષ્પસંલગ્ન અવસ્થા દરમિયાન પુંકેસરના તંતુઓ અને પરિપુષ્પ વચ્ચે સયોગ બંધાય છે. આ

$C$. ટેટ્રાડાઈનેમસ અવસ્થામાં બે લાંબા અને ચાર ટૂંકા પુંકેસર તંતુઓનો સમાવેશ થાય છે. 

કયું કુળ વિવિધ છ રંગોયુક્ત પરિદલપુંજ ધરાવે છે?

કિરણ પુષ્પકોને આ હોય છે:

..........માં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે.